બોલિવૂડને ટક્કર આપતી એન્જલ ગુપ્તાની કહાની
ગુરુગ્રામના એક ક્લબની બહાર બે શખ્સો દ્વારા હેરાન થઈ રહેલી એન્જલને બચાવવા મનજીત આગળ આવ્યો, અને બોલિવૂડની જેમ જ તેના પ્રેમમાં પડી
ગુરુગ્રામના એક ક્લબની બહાર બે શખ્સો દ્વારા હેરાન થઈ રહેલી એન્જલને બચાવવા મનજીત આગળ આવ્યો, અને બોલિવૂડની જેમ જ તેના પ્રેમમાં પડી
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના અચલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોના મોતથી હંગામો મચી ગયો હતો
સાયબર ક્રાઇમ પોલીસની રડારમાં આવેલા એક શખ્સ સામે કાર્યવાહી
ગર્ભપાત અધિનિયમ એક્ટની કલમ-3 મુજબ શિક્ષિકાએ પાંચ મહીનાના ગર્ભ હોઈ ટર્મિનેટ કરવા કોર્ટમાં અરજી થતા સોમવારે સુનાવણીનો નિર્દેશ
હુમલો કર્યા બાદ પોલીસકર્મીનું નાક કપાઈને રસ્તા પર પડયું
અમદાવાદના 4 તેમજ જૂનાગઢ અને ભાવનગરના 1-1 શખ્સોની સાયબર ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
ગોંડલના કોંગ્રેસ નેતા અને વકીલ દિનેશ પાતર તેમજ વકીલ સંજય પંડિતની ધરપકડ
અમદાવાદ LCBએ ઇન્દિરા બ્રિજ નીચેથી મળેલી અજાણ્યા શખ્સની લાશનો ભેદ ઉકેલ્યો છે. પૈસાની લેતીદેતીમાં આકાશ પવારની હત્યા...
મૃતકની સુસાઈડ નોટમાં ગોંડલના પ્રભાવશાળી રાજકીય વ્યક્તિત્વ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા
પંજાબ પોલીસે અમૃતસરમાં એક મોટી સફળતા મેળવી છે, જેમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી...