• અપરાધ

કાલુપુરમાં નોકરી દરમિયાન ₹45.29 લાખની ચોરી! બે સગા ભાઈઓનો પર્દાફાશ

કાલુપુરમાં નોકરી દરમિયાન ₹45.29 લાખની ચોરી! બે સગા ભાઈઓનો પર્દાફાશ

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

2 મિનિટ વાંચો
માતાજીના નામે ધમકી અને પછી શોષણ? મહેસાણામાં ભુવાજી સહિત 3 સામે ફરિયાદ

માતાજીના નામે ધમકી અને પછી શોષણ? મહેસાણામાં ભુવાજી સહિત 3 સામે ફરિયાદ

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!

2 મિનિટ વાંચો
બહેનને ફોન કરી કહ્યું ‘સાસરિયાઓ ત્રાસ આપે છે’, 15 મિનિટમાં જ અમદાવાદની પરિણીતાએ ભર્યું અંતિમ પગલું!

બહેનને ફોન કરી કહ્યું ‘સાસરિયાઓ ત્રાસ આપે છે’, 15 મિનિટમાં જ અમદાવાદની પરિણીતાએ ભર્યું અંતિમ પગલું!

અમદાવાદના ચાંદખેડામાં 30 વર્ષીય પરિણીતાનો આપઘાત! બહેનને ફોન કરીને સાસરિયાઓના ત્રાસની વાત કરી, અને માત્ર 15 મિનિટમાં જ બની એવી ઘટના કે પરિવાર પર તૂટી પડ્યો આઘાત!

2 મિનિટ વાંચો
થોડી ક્ષણનો વિવાદ અને ત્રણ મોત! બિજનૌરમાં ટ્રેક્ટરથી કચડાયા 3 લોકો

થોડી ક્ષણનો વિવાદ અને ત્રણ મોત! બિજનૌરમાં ટ્રેક્ટરથી કચડાયા 3 લોકો

દારૂની દુકાન પર થયેલી બોલાચાલીનો અંત 3 મોત સાથે! વિવાદ શાંત થયા બાદ રસ્તા પર એવું શું બન્યું કે ધસમસતું ટ્રેક્ટર લોકો પર ચઢી ગયું?

2 મિનિટ વાંચો
ત્રાપજ પાસે સવાર સવારમાં મોતનો તાંડવ! બોલેરો ટ્રેલરમાં ઘૂસી, 6ના મોત

ત્રાપજ પાસે સવાર સવારમાં મોતનો તાંડવ! બોલેરો ટ્રેલરમાં ઘૂસી, 6ના મોત

ત્રાપજ પાસે ઉભેલા ટ્રેલરમાં પૂરપાટ ઝડપે બોલેરો ઘૂસી ગઈ અને 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા

3 મિનિટ વાંચો
ગુજરાતમાં 7 મહિનામાં 1.06 લાખ સાયબર ફરિયાદો! હવે તહેવારો પહેલા આવી ચેતવણી કેમ?

ગુજરાતમાં 7 મહિનામાં 1.06 લાખ સાયબર ફરિયાદો! હવે તહેવારો પહેલા આવી ચેતવણી કેમ?

મોબાઈલ પર આવતી એક અજાણી લિન્કથી શરૂ થઈ શકે છે મોટી મુશ્કેલી

2 મિનિટ વાંચો
દોરડાથી છોડાવ્યો દીકરો, પછી ઘરમાં મચ્યો હાહાકાર! અનુપપુરમાં એક જ પરિવારના 4 મોત

દોરડાથી છોડાવ્યો દીકરો, પછી ઘરમાં મચ્યો હાહાકાર! અનુપપુરમાં એક જ પરિવારના 4 મોત

માતાએ દોરડાથી બંધાયેલા દીકરાને છોડાવ્યો... પરંતુ ત્યારબાદ જે બન્યું તેનાથી આખું ગામ ધ્રૂજી ઉઠ્યું!

2 મિનિટ વાંચો
અમદાવાદની જાણીતી સ્કૂલમાં 6 મહિનાથી સગીર વિદ્યાર્થિનીને મેસેજ, તપાસ કરતા કડી સ્કૂલના શિક્ષક સુધી પહોંચી!

અમદાવાદની જાણીતી સ્કૂલમાં 6 મહિનાથી સગીર વિદ્યાર્થિનીને મેસેજ, તપાસ કરતા કડી સ્કૂલના શિક્ષક સુધી પહોંચી!

ધોરણ 10ની સગીર વિદ્યાર્થિનીને ફેક Instagram ID પરથી છેલ્લા 6 મહિનાથી વાંધાજનક મેસેજ આવતા હોવાનો આક્ષેપ થયો.

2 મિનિટ વાંચો
પૂર્વ ભાજપ નેતાના પુત્રની ફરી ડ્રગ્સ કેસમાં ધરપકડ, બે વર્ષ પહેલાં પણ SOGએ દબોચ્યો હતો

પૂર્વ ભાજપ નેતાના પુત્રની ફરી ડ્રગ્સ કેસમાં ધરપકડ, બે વર્ષ પહેલાં પણ SOGએ દબોચ્યો હતો

ન્યૂ APMC પાસે મોપેડ રોકાયું અને ખુલ્યું ડ્રગ્સનું રહસ્ય! પેન્ટમાં MD, ડીકીમાં ડિજિટલ કાંટો

2 મિનિટ વાંચો
મંદિરમાંથી ધુમાડો નીકળ્યો, અંદર પહોંચતા બે સેવકોના સળગેલા મૃતદેહ મળ્યા; પાછળનું કારણ શું?

મંદિરમાંથી ધુમાડો નીકળ્યો, અંદર પહોંચતા બે સેવકોના સળગેલા મૃતદેહ મળ્યા; પાછળનું કારણ શું?

મંદિરમાંથી ધુમાડો નીકળતો જોઈ ગ્રામજનો દોડી આવ્યા... અંદરનું દ્રશ્ય જોઈ સૌના હોશ ઉડી ગયા! આખરે બે સેવકો સાથે શું થયું?

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom