થોડી ક્ષણનો વિવાદ અને ત્રણ મોત! બિજનૌરમાં ટ્રેક્ટરથી કચડાયા 3 લોકો

દારૂની દુકાન પર થયેલી બોલાચાલીનો અંત 3 મોત સાથે! વિવાદ શાંત થયા બાદ રસ્તા પર એવું શું બન્યું કે ધસમસતું ટ્રેક્ટર લોકો પર ચઢી ગયું?
બિજનૌરમાં દારૂની દુકાનના વિવાદ બાદ ટ્રેક્ટરથી ત્રણ લોકોના મોત

બિજનૌરમાં દારૂના વિવાદ બાદ ટ્રેક્ટરથી ત્રણ લોકોના મોત