દોરડાથી છોડાવ્યો દીકરો, પછી ઘરમાં મચ્યો હાહાકાર! અનુપપુરમાં એક જ પરિવારના 4 મોત

માતાએ દોરડાથી બંધાયેલા દીકરાને છોડાવ્યો... પરંતુ ત્યારબાદ જે બન્યું તેનાથી આખું ગામ ધ્રૂજી ઉઠ્યું!
મધ્યપ્રદેશના અનુપપુરમાં પરિવાર પર લાકડીથી હુમલો, ચાર લોકોનાં મોત

અનુપપુરમાં પરિવાર પર હુમલાની ઘટના બાદ પોલીસ તપાસ અને વધારાનો બંદોબસ્ત