ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ પણ WTCમાં પહોંચશે ભારત?
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024માં ભારતીય ક્રિકેટ ટીમ 'કરો યા મરો'ની સ્થિતિમાં છે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024માં ભારતીય ક્રિકેટ ટીમ 'કરો યા મરો'ની સ્થિતિમાં છે
શું ડી. ગુકેશ વિશ્વ ખિતાબ મેળવનાર બીજા ભારતીય તરીકે ઈતિહાસ રચી શકશે, જોણો કોણ છે આ કિશોર?
તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સાથે રમયેલી ટેસ્ટમાં બુમરાહે ભારે દબાણ હેઠળ નેતૃત્વ કરવાની તેની ક્ષમતા દર્શાવી હતી
સેમસન અને તિલક વર્માએ સતત બે સદી ફટકારીને રેકોર્ડ બુકમાં જગ્યા બનાવી છે. સેમસન T20માં ત્રણ સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.
ભારત 2-1 થી શ્રેણીમાં આગળ છે. જો આજે ભારત જીતશે તો તે શ્રીણી પર પોતાનો હક્ક જમાવશે અને જો દક્ષિણ આફ્રિકા જીતશે તો શ્રેણી 2-2 થી સરભર થશે.
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જીતવા માટે ભારતે 20 વિકેટ લેવી પડશે
દીપક હુડ્ડાએ કહ્યું G-20 જેવી મોટી ઈવેન્ટ્સ દેશમાં યોજાઈ શકે, તો ઓલિમ્પિક કેમ નહી?
ભારતે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને પત્ર મોકલી રૂચી દાખવી
પોન્ટિંગે કહ્યું, ભલે તે કેપ્ટન હોય કે ન હોય, તે હંમેશા ટીમ માટે માર્ગદર્શક અને નેતા રહેશે
IPL 2025ની હરાજી આ મહિનાના અંતમાં યોજાય તેવી શક્યતા: સૂત્રો