ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું ભોપાળુ, સ્ટેડિયમમાં રહેલા ચાહકો સ્તબ્ધ
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચમાં બની ઘટના
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચમાં બની ઘટના
જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો મેદાન પર હોય છે, ત્યારે ટેલેન્ટને બદલે તણાવની જ ચર્ચાઓ થતી રહે છે,
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં, શિખર ધવન એક રહસ્યમય છોકરી સાથે મેચનો આનંદ માણતો જોવા મળ્યો હતો.
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને છ વિકેટથી હરાવી ટીમનુ મનોબળ મજબુત કર્યું, મોહમ્મદ શમી, વિરાટ કોહલી, રોહિત શર્મા અને શુભમન ગિલ બનાવ્યા રેકોર્ડ
બાબાએ ભારતની જીત અને હાર વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
મોહમ્મદ શમી ODI ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછા બોલમાં 200 વિકેટ પૂર્ણ કરનાર બોલર બન્યો...
ભારતીય ક્રિકેટ ટીમમાં નાના ગામડાઓ અને શહેરોમાંથી ક્રિકેટરો આવી રહ્યા છે. તેને અંગ્રેજી આવડતું નથી અને તે બોલવામાં ડરે છે પણ ટીમમાં જોડાતાની સાથે જ તે ફ્લયુઅન્ટ રીતે બોલવાનું શરૂ કરી દે છે.
મુંબઈના ભૂતપૂર્વ કેપ્ટન અને પસંદગીકાર મિલિંદ રેગેનું બુધવારે હૃદયરોગના હુમલાથી અવસાન...
યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ એકબીજા સામે ટકરાશે. ભારતના બધા મેચ દુબઈમાં યોજાશે.
ધારાવીના એક ઇલેક્ટ્રિશિયનની 22 વર્ષની પુત્રી તેના ક્રિકેટ કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કરી રહી છે.