CT 2025: 'આ મારી છેલ્લી ICC ટુર્નામેન્ટ છે..' ખેલાડીના નિવેદનથી સનસનાટી મચી ગઈ
દક્ષિણ આફ્રિકાના ડેશિંગ બેટ્સમેને પોતાની નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે.
દક્ષિણ આફ્રિકાના ડેશિંગ બેટ્સમેને પોતાની નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે.
વિશ્વકપમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, વરસાદે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાવાની છેલ્લી મેચ પણ રદ...
ટીમ ઈન્ડિયાનો આગામી લીગ મેચ ન્યુઝીલેન્ડ સાથે હશે
IML રમવા માટે ભારતીય ટીમ પહોચી વડોદરા, માસ્ટર બ્લાસ્ટર સચિનને જોવા માટે ચાહકોની ભીડ ઉમટી
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે 14 સભ્યોની ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત
IPLના પૂર્વ ચેરમેન અને પ્રખ્યાત ઉદ્યોગપતિ લલિત મોદી વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લલિત મોદીએ પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક નાના ટાપુ દેશ વનુઆતુનું નાગરિકત્વ લીધું છે.
ગુપ્તચર એજન્સીઓને પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર આતંકવાદી હુમલો કરવાના ISKP જૂથના સંભવિત પ્રયાસ અંગે ચર્ચાઓ મળી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહી છે મેચ...
રવિવારે બુમરાહ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો અને તેને ICC ચેરમેન જય શાહ તરફથી એવોર્ડ અને કેપ્સ મળી હતી
ભારત - પાકિસ્તાન વચ્ચે જામશે મહા મુકાબલો, આજે ભારત સેમીફાયનલમાં પોતાની જગ્યા બનાવાવ અને પાકિસ્તાન પોતાની પ્રતિષ્ઠા બચાવવા પ્રયાસ કરશે.