૩૦ જૂનથી ૬ જુલાઈ ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિફળ
કાલશાંતિ જ્યોતિષ લગ્ન પર આધારિત સાપ્તાહિક રાશિફળમાં જાણો કે આ અઠવાડિયે તમારું પારિવારિક જીવન, નાણાકીય સ્થિતિ, સ્વાસ્થ્ય અને કાર્યસ્થળ પર તમારી સ્થિતિ કેવી રહેશે
કાલશાંતિ જ્યોતિષ લગ્ન પર આધારિત સાપ્તાહિક રાશિફળમાં જાણો કે આ અઠવાડિયે તમારું પારિવારિક જીવન, નાણાકીય સ્થિતિ, સ્વાસ્થ્ય અને કાર્યસ્થળ પર તમારી સ્થિતિ કેવી રહેશે
જાણો તમામે તમામ 12 રાશિઓના ભવિષ્ય વિશે કે કેવુ રહેશ તમારો આવનારો મહિનો, તમામ રાશિઓ માાટે આવનારો મહિનો રહેશે ખાસ
જો તમારી રાશિ સિંહ છે તો તમારા જીવનમાં આવી શકે છે ખુબ મોટા ફેરફાર, પણ તમારે કરવું પડશે આ પ્રમાણેનું કામ.
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1947 - અનલ નામ સંવત્સર - દક્ષિણાયન વર્ષાઋતુ.
આજે રાહુ કાળ બપોરે 2.31 વાગ્યાથી 4.12 વાગ્યા સુધી અશુભ છે.
મિથુન રાશિના લોકોને ટુંક જ સમયમાં મળી શકે છે ખુબ મોટા લાભ, પણ કરવા પડશે આ કામ
ચંદ્ર એક શુભ ગ્રહ છે, જેને સુખ, માતા, મનોબળ, વિચારો, સ્વભાવ અને માતાનો દાતા માનવામાં આવે છે. એક નિશ્ચિત સમયમાં, ચંદ્ર દેવ રાશિમાં ગોચરની સાથે નક્ષત્ર બદલી નાખે છે, જેનો તમામ રાશિઓ પર ઊંડો પ્રભાવ પડે છે.
આજે દિશાશૂલ ઉત્તર દિશામાં છે, તે યાત્રા, સ્થળાંતર, અકસ્માત, નુકસાન માટે અશુભ છે.
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા દ્વારા સોમ પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રી પૂજા માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1947 - અનલ નામ સંવત્સર - દક્ષિણાયન વર્ષાઋતુ.