છોટાઉદેપુરમાં 1 જ પરિવારના ચાર સભ્યો ચૂંટણીના મેદાનમાં
પતિ -પત્નીનો એક જ વોર્ડમાંથી આમને સામને લડે છે તો 2 પુત્રો અલગ વોર્ડમાં લડે છે
પતિ -પત્નીનો એક જ વોર્ડમાંથી આમને સામને લડે છે તો 2 પુત્રો અલગ વોર્ડમાં લડે છે
રાજકોટ મેયરને ટાર્ગેટ કરવાના વિવાદનો મામલે વશરામ સાગઠિયાનું નિવેદન આવ્યું સામે , ભાગ બટાઈમાં વાંધો પડ્યો, ભાજપના પાપ છાપરે પોકારી રહ્યાં છે
જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી
હું કોંગ્રેસ માટે કામ નહીં કરું : ફૈઝલ પટેલ
ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલા અફઘાનિસ્તાન અને મુંબઈ ઇન્ડિયન્સની મુશ્કેલીઓ વધી ગઈ છે.
અરવિંદ કેજરીવાલ હવે પંજાબના મુખ્યમંત્રી બનવાના રસ્તા શોધી રહ્યા હોવાનો ભાજપનો આરોપ
આપના પંજાબ એકમમાં અસંતોષના અહેવાલો વચ્ચે આજની બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે
મણિપુર વિધાનસભા સત્ર રદ જાહેર કરાયું
રાજ્યમાં 21 મહિનાથી ચાલી રહેલી હિંસાના પગલે બિરેનસિંહને રાજીનામુ આપવાની પડી ફરજ
સતત ત્રણ વિધાનસભા ચૂંટણી જીતનાર AAPને હરાવી ભાજપે પ્રથમ વખત ડબલ એન્જિન સરકાર બનાવી