₹220 કરોડના ફ્લેટ મળ્યા છતાં જૂના ક્વાર્ટર્સ કેમ નથી છોડતા ધારાસભ્યો? 40થી વધુ નામ ચર્ચામાં!

ચાર મંત્રી, વિધાનસભાના ઉપાધ્યક્ષ સહિત ભાજપ, કોંગ્રેસ, AAP અને અન્ય પક્ષોના 40થી વધુ ધારાસભ્યોનાં નામ ચર્ચામાં! જૂના સરકારી આવાસનું ભાડું કેટલું અને આખ ...
ગાંધીનગરમાં ધારાસભ્યોના નવા ફ્લેટ અને જૂના MLA ક્વાર્ટર્સનો વિવાદ

ગાંધીનગરમાં ધારાસભ્યોના સરકારી ક્વાર્ટર્સનો વિવાદ