બ્રાઝીલમાં પ્લેન ક્રેશ, 10ના મોત
દક્ષિણ બ્રાઝિલના ગ્રામાડોમાં એક કોમર્શિયલ વિસ્તારમાં એક નાનું પ્લેન ક્રેશ થયું
દક્ષિણ બ્રાઝિલના ગ્રામાડોમાં એક કોમર્શિયલ વિસ્તારમાં એક નાનું પ્લેન ક્રેશ થયું
કઝાન શહેરમાં ડ્રોન હુમલામાં અનેક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા
પોલીસે સંદિગ્ધ આતંકવાદી હુમલાની શક્યતા સેવી
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમર્થિત ખર્ચ બિલને નકારી કાઢ્યું
આ રોગ મુખ્યત્વે યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લાની મહિલાઓ અને છોકરીઓને અસર કરે છે, જેના કારણે તેમનું શરીર ધ્રુજે છે
બ્રિટન યુક્રેનની લશ્કરી શક્તિમાં વધુ વધારો કરશે, નવા સહાય પેકેજની જાહેરાત કરી
ભારત જેટલો ટેક્સ અમેરિકી પ્રોડક્ટ્સ પર લગાવે છે તે જ ટેક્સ અમે ભારતીય પ્રોડક્ટ્સ પર પણ લગાવીશું
શંકાસ્પદ હુમલાખોર સગીર હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તે મૃત હાલતમાં મળી આવ્યો
સીરિયામાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 માપવામાં આવી, ચારે તરફ અફરા તફરી
2023 માં 60,000 થી વધુ ભારતીયોએ મોસ્કોની મુલાકાત લીધી હતી, જે 2022 કરતા 26 ટકા વધુ