વહેલી સવારે આવેલાં 7.1 તીવ્રતાનાં ભૂકંપથી તિબેટમાં 53 લોકોનાં મોત
62 લોકો ઘાયલ; ભારતનાં બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળમાં પણ આંચકા અનુભવાયા હતા

વહેલી સવારે આવેલાં 7.1 તીવ્રતાનાં ભૂકંપથી તિબેટમાં 53 લોકોનાં મોત

વહેલી સવારે આવેલાં 7.1 તીવ્રતાનાં ભૂકંપથી તિબેટમાં 53 લોકોનાં મોત
તિબેટની ધરતી આજે ભયાનક ભૂકંપથી હચમચી ગઈ છે. આ ભૂકંપમાં તિબેટમાં ભારે નુકસાન થયું છે. ન્યૂઝ એજન્સી એએફપીએ ચીની મીડિયા શિન્હુઆને ટાંકીને કહ્યું કે નેપાળની સરહદ નજીક તિબેટમાં આજે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ઘટનામાં 53 લોકોનાં મોત થયા છે અને 62 લોકો ઘાયલ થયા છે. આજે સવારે ભારત સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી. આ ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂટાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી. હાલમાં ભારતમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?