• આંતરરાષ્ટ્રીય

ઈરાનના આર્મી ચીફનું મોત,  ઈરાન- ઇઝરાયલ યુધ્ધ વિનાશની દિશામાં

ઈરાનના આર્મી ચીફનું મોત,  ઈરાન- ઇઝરાયલ યુધ્ધ વિનાશની દિશામાં

ઈરાન-ઇઝરાયલના ભીષણ યુધ્ધ વચ્ચે ઇઝરાયલે ઈરાનના આર્મી ચિફના મોતનો કર્યો દાવો, મિડલ ઈસ્ટ બન્યું સ્તબ્ધ

1 મિનિટ વાંચો
G7 summit : PM મોદી કેનેડા પહોંચ્યા, ટ્રમ્પ સમિટ છોડી અમેરિકા રવાના

G7 summit : PM મોદી કેનેડા પહોંચ્યા, ટ્રમ્પ સમિટ છોડી અમેરિકા રવાના

માર્ક કાર્નીના આમંત્રણને માન આપી PM મોદી G7 સમિટમા ભાગ લેવા પહોંચ્યા કેનેડા, ટ્રમ્પ ઈરાન- ઇઝરાયલ યુધ્ધના પગલે સમિટ છોડી અમેરિકા જવા રવાના

1 મિનિટ વાંચો
ઈરાનના મિસાઈલ હુમલાથી થનારી તબાહીને જોઈ નેતન્યાહૂ ભરાયા ગુસ્સે, કહ્યું- હવે તમારે ભારે કિંમત ચૂકવવી પડશે

ઈરાનના મિસાઈલ હુમલાથી થનારી તબાહીને જોઈ નેતન્યાહૂ ભરાયા ગુસ્સે, કહ્યું- હવે તમારે ભારે કિંમત ચૂકવવી પડશે

ઈરાનના મિસાઈલ હુમલાથી બટ યામ શહેરને થયેલી તબાહીને જોઈને નેતન્યાહૂએ ગુસ્સો વ્યક્ત કર્યો અને ઈરાનને ગંભીર ચેતવણી આપી કે, હવે તેને ભારે કિંમત ચૂકવવી પડશે.

1 મિનિટ વાંચો
બ્રિટનની સિક્રેટ એજન્સી MI6ના ઈતિહાસમાં પ્રથમવાર મહિલા હેડ બન્યા

બ્રિટનની સિક્રેટ એજન્સી MI6ના ઈતિહાસમાં પ્રથમવાર મહિલા હેડ બન્યા

1999માં MI6માં જોડાયેલાં બ્લેઝ મેટ્રેવેલી હાલ એજન્સીમાં ટેક્નોલોજી અને ઈનોવેશનનો હવાલો સંભાળી રહ્યાં છે.

2 મિનિટ વાંચો
PM મોદીને સાઇપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, કહ્યું - આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે

PM મોદીને સાઇપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, કહ્યું - આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાઇપ્રસના રાષ્ટ્રપતિ દ્વારા ‘ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિઓસ III’થી સન્માનિત કરવામાં આવ્યા, જેને તેમણે 140 કરોડ દેશવાસીઓને સમર્પિત કર્યો.

2 મિનિટ વાંચો
અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 8 મહિનાના બાળક સહિત 3ના મોત

અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 8 મહિનાના બાળક સહિત 3ના મોત

અમેરિકાના ઉટાહના બીજા સૌથી મોટા શહેર વેસ્ટ વેલી સિટીમાં સાંસ્કૃતિક ઉત્સવ 'વેસ્ટફેસ્ટ' દરમિયાન ગોળીબાર થયો હતો, જેમાં 8 મહિનાના બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત, બે અન્ય લોકો ઘાયલ થયા છે.

2 મિનિટ વાંચો
કેનેડાના સમુદ્રમાં રહસ્યમયી કાળી હિમશીલા દેખાતા લોકોમાં આશ્ચર્ય

કેનેડાના સમુદ્રમાં રહસ્યમયી કાળી હિમશીલા દેખાતા લોકોમાં આશ્ચર્ય

સામાન્ય રીતે સફેદ અને ચમકતી હિમશીલાઓથી વિપરીત, આ હિમશીલા ઘેરા કાળા રંગની છે, જે દૂરથી જાણે કોઈ વિશાળ કાળો હીરો હોય તેવું દેખાય છે

2 મિનિટ વાંચો
G-7 સમિટ: વૈશ્વિક અર્થતંત્ર, ઉર્જા સુરક્ષા પર ધ્યાન વધુ કેન્દ્રિત રહેશે

G-7 સમિટ: વૈશ્વિક અર્થતંત્ર, ઉર્જા સુરક્ષા પર ધ્યાન વધુ કેન્દ્રિત રહેશે

સોમવારના કાર્યક્રમમાં વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ પર ચર્ચા કરવા માટે G7 નેતાઓ વચ્ચે 90 મિનિટનો સત્ર શામેલ છે.

1 મિનિટ વાંચો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ભારત સરકારનું રેસ્ક્યુ ઓપરેશન

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ભારત સરકારનું રેસ્ક્યુ ઓપરેશન

યુદ્ધની વચ્ચે ઈરાનમાં ફસાયેલા લગભગ 10,000 ભારતીયોને ભારત સરકારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી

1 મિનિટ વાંચો
પેરુમાં 6.1 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ઘટનામાં 1નું થયું મૃત્યુ, 5 લોકો ઈજાગ્રસ્ત

પેરુમાં 6.1 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ઘટનામાં 1નું થયું મૃત્યુ, 5 લોકો ઈજાગ્રસ્ત

પેરુમાં રવિવારે રાત્રે 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લીમા અને કૈલાઓમાં હલચલ મચી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને 5 ઈજાઓ નોંધાઈ છે.

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom