સપ્તાહના પહેલાં દિવસે જ સોનું થયુ સસ્તું, જાણો આજનો ભાવ
સોનાના ખરીદદારો માટે બુલિયન માર્કેટમાંથી સારા સમાચાર આવ્યા છે. સોનાના ભાવમાં સતત ચોથા દિવસે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે
સોનાના ખરીદદારો માટે બુલિયન માર્કેટમાંથી સારા સમાચાર આવ્યા છે. સોનાના ભાવમાં સતત ચોથા દિવસે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીર વન્યજીવન અભયારણ્યમાં સિંહ દર્શન કર્યું.
બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) કેમ્પમાં હિમપ્રપાત થયા બાદ ગુમ થયેલા ચાર કામદારોને શોધવા માટે સ્નિફર ડોગ્સ, થર્મલ ઇમેજિંગ કેમેરા અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી...
RPG એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોયેન્કાએ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે થયેલા નાટકીય અથડામણને બોલીવુડ સાથે જોડ્યો
મુંબઈની સ્પેશિયલ ACB કોર્ટે કથિત શેરબજાર છેતરપિંડી કેસમાં આપ્યો હુકમ
ઠંડીની લહેર વચ્ચે ઉત્તર ભારતમાં વરસાદે મુશ્કેલીઓ વધારી, દિલ્હી-NCR માં આજે સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ તાજેતરમાં બે રાજ્યોમાં એક જ મતદાર ઓળખ નંબરનો મુદ્દો ઉઠાવ્યો...
મહારાષ્ટ્રના જલગાંવના મુક્તાઈનગર તાલુકાના કોથલી ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો...
ઈન્જેક્શન આપતાની સાથે છોકરીના હોઠ અને જીભ કાળા પડી ગયા બાદ થયું હતું મોત
1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા લોકો માટે લાગુ કરવામાં આવ્યા નવા નિયમો...