World Wildlife Day 2025: PM મોદીએ ગુજરાતના સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીર વન્યજીવન અભયારણ્યમાં સિંહ દર્શન કર્યું.
World Wildlife Day 2025: PM મોદીએ ગુજરાતના સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા

PM મોદીએ ગુજરાતના સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા