MP Vidhan Sabha : વિરોધ પ્રદર્શન દરમિયાન સ્ટેજ તૂટી પડતાં કોંગ્રેસના ઘણા નેતાઓ ઘાયલ
મધ્યપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ સત્ર લંબાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો...
મધ્યપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ સત્ર લંબાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો...
IPL ના સ્થાપકે તેમની ભારતીય નાગરિકતા છોડી દેવા માટે અરજી કરી હતી
મુંબઈના નાગપાડા વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારતમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે શ્વાસ રૂંધાવાના કારણે 4 મજૂરોના દુખદ મોત થયા, જયારે 1 વ્યક્તિ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે...
CPCB ના તાજેતરના અહેવાલ મુજબ, મહાકુંભ દરમિયાન ગંગા અને યમુનાના પાણીની ગુણવત્તા સ્નાન માટે નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતી હતી...
RJD ધારાસભ્યએ શાસ્ત્રીને જેલમાં મોકલવાની ધમકી આપી, જેનો તીખો પ્રત્યુત્તર આપતા બાગેશ્વર બાબાએ કહ્યું કે તેઓ બિહાર આવતા રહીશે અને હનુમાન કથા ચાલુ રાખશે...
૨૨ ફેબ્રુઆરીથી ટનલ ધરાશાયી થવાના કાટમાળ નીચે લગભગ ૮ લોકો ફસાયા છે
કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા હિન્દુ મંદિર પર અજાણ્યા તત્વોએ હુમલો કર્યો, જેને લઈને હિન્દુ સમુદાયમાં રોષ ફેલાયો છે...
8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, પીએમ મોદીનો નવતર પ્રયોગ
હરિયાણાના પંચકુલા જિલ્લામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું. વિમાને અંબાલા એરબેઝથી ઉડાન ભરી હતી, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું...
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લાદવાની જાહેરાત પર PM મોદી પર કટાક્ષ કર્યો...