ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારત પહોંચ્યા
ઉપરાષ્ટ્રપતિ વાન્સ તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની મુલાકાતે
ઉપરાષ્ટ્રપતિ વાન્સ તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની મુલાકાતે
અકસ્માતનું કારણ એક ઝડપી ટ્રક હતી. જેણે એક પછી એક અનેક વાહનોને ટક્કર મારી. અકસ્માત બાદ થોડા સમય માટે રસ્તા પરનો ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
બાળકો પાણીમાં બિસ્કીટ ડુબોડીને ખાય છે; ગાંધીનગર-પાલનપુર કલેક્ટર એક્શન મોડમાં
સવારે રામબન જિલ્લાના સેરી બાગ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાએ તબાહી મચાવી, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં
બાંગ્લાદેશમાં આ મોટા હિન્દુ નેતાનું અપહરણ કરીને હત્યા કરી, ભારતે યુનુસ સરકારને યોગ્ય જવાબ આપ્યો...
મુંબઈના વિલે પાર્લે (પૂર્વ)માં કાંબળીવાડીમાં આવેલું 90 વર્ષ જૂનું શ્રી 1008 પાર્શ્વનાથ દિગમ્બર જૈન દેરાસર બુધવારે વહેલી સવારે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું...
ખાન સરે પાકિસ્તાનના નકશાની સરખામણી કૂતરા સાથે કરી...
ચાર માળની ઇમારતમાં 20 થી 25 લોકો રહેતા હતા. અત્યાર સુધીમાં 8 લોકોને બચાવી લેવામાં આવ્યા
EDએ 2018 માં ચોક્સી અને તેના જૂથની ₹1,217.2 કરોડની 41 મિલકતો જપ્ત કરી હતી.
ઉત્તર પ્રદેશના જાલૌનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.