દિલ્હીના મુસ્તફાબાદમાં ઇમારત ધરાશાયી થતાં 4 લોકોના મોત, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

ચાર માળની ઇમારતમાં 20 થી 25 લોકો રહેતા હતા. અત્યાર સુધીમાં 8 લોકોને બચાવી લેવામાં આવ્યા