ભાગેડુ મેહુલ ચોક્સીની 2,565 કરોડ રૂપિયાની સંપત્તિની કરાશે હરાજી

EDએ 2018 માં ચોક્સી અને તેના જૂથની ₹1,217.2 કરોડની 41 મિલકતો જપ્ત કરી હતી.
ભાગેડુ મેહુલ ચોક્સીની 2,565 કરોડ રૂપિયાની સંપત્તિની કરાશે હરાજી

મેહુલ ચોક્સીની સંપત્તિની કરાશે હરાજી