મકરાસન: જાણો ફાયદા અને તેને કરવાની રીત
મકરાસન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે અને તેનો અભ્યાસ સરળ છે
મકરાસન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે અને તેનો અભ્યાસ સરળ છે
યુવાનોમાં ટાઈપ 2 ડાયાબિટીસ માટે જાગૃતિ અભિયાન જરૂરી છે, જેમાં યોગ મહત્વપૂર્ણ છે
શેફાલી જરીવાલાના મૃત્યુ બાદ, દરેકના મનમાં એક પ્રશ્ન છે કે શું વૃદ્ધત્વની અસરો ઘટાડવા માટે વપરાતી વૃદ્ધત્વ વિરોધી દવાઓ પણ ખતરનાક બની શકે છે? ચાલો આ પ્રશ્નનો જવાબ જાણીએ.
મ્યુનિસિપલ કમિશનરને તપાસ રિપોર્ટ સોંપાયો, ડો.મનિષ પટેલ અને ડો.દેવાંગ રાણા દોષિત
સરકારી મેડિકલ કોલેજોમાં વિઝીટીંગ સર્જિકલ-નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટના પ્રતિ દિન વેતનમાં પણ વધારો, લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો
જો તમે પણ વરસાદની ઋતુમાં રોગોનો ભોગ બનો છો, તો તેનો અર્થ એ છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે, તમે આ ફળોને તમારા આહારમાં સામેલ કરી શકો છો.
ચોમાસા દરમિયાન દૂષિત પાણી, જંક ફૂડ, પ્રદૂષણ વગેરે જેવી બાબતો આપણા લીવરને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, તમારે સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છે.
ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતાં 6 થી 16 વર્ષના 30 ટકા બાળકો વધુ વજન ધરાવતો હોવાનો સરવે
રાજસ્થાનમાં ૭૦ વર્ષીય મહિલા અને કેરળમાં ૮૨ વર્ષીય પુરુષનું શ્વાસ લેવામાં તકલીફને કારણે નિધન થયું હતું.
વૃદ્ધને તત્કાળ સારવાર માટે ગોત્રી હોસ્પિટલંમાં જવું પડ્યું