ભયાનક અકસ્માત
સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી; મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા
પી.આઈ.ને સસ્પેન્ડ કરવા ગૃહ વિભાગે સસ્પેન્ડ કરવા પ્રક્રિયા આરંભી હોવાની ચર્ચા
ફેસબુક પરિચય થયા બાદ અંકલેશ્વર યુવક ફિલિપાઈન્સ યુવતી પ્રેમમાં પડ્યો
પંદર દિવસ પહેલા માત્ર સ્ટેન્ટ બદલવામાં બેકાળજી અથવા અન્ય કારણોસર, કડી તાલુકાના બોરીસણા ગામના બે વ્યક્તિઓના મૃત્યુ થયાં હતાં, જેના પગલે સરકારી યોજનાના નાણાં ગળી જવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો
ગુજરાત દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા ક્રમે, વર્ષે 172 લાખ મેટ્રિક ટનથી વધુ થાય છે ઉત્પાદન
સુરતના ખટોદરા પંચશીલ નગર ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવની વાત કરીએ તો પુત્ર દ્વારા જ માતાની હત્યા કરવામાં આવી છે.
ટ્રક અને પીકઅપ ભટકાતા એક જ પરિવારની 4 મહિલાઓનાં મોત, 15થી વધુને ઈજા
ક્રિકેટ રમતા બાળકે દડો લેવા લિફ્ટની જાળીમાંથી હાથ નાખ્યો, લિફ્ટ ઉપર જતાં હાથ કાંડાના ભાગેથી કપાઈને છુટ્ટો પડી ગયો
અમદાવાદના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર કારચાલકે સાઇક્લિંગ કરતા બે ડૉક્ટરને ફંગોળ્યા