સુરતના ખટોદરા પંચશીલ નગરમાં પુત્રએ કરી માતાની હત્યા

સુરતના ખટોદરા પંચશીલ નગર ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવની વાત કરીએ તો પુત્ર દ્વારા જ માતાની હત્યા કરવામાં આવી છે.
સુરતના ખટોદરા પંચશીલ નગરમાં પુત્રએ કરી માતાની હત્યા

પુત્રએ કરી માતાની હત્યા