ગુજરાતમાં મેઘકહેર: અમદાવાદ સહિત 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદના કારણે છેલ્લા 2 દિવસમાં 18 લોકોના મોત અને અનેક વિસ્તારમાં જનજીવન ખોરવાયું. આજે અમદાવાદ સહિત 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતમાં ભારે વરસાદના કારણે છેલ્લા 2 દિવસમાં 18 લોકોના મોત અને અનેક વિસ્તારમાં જનજીવન ખોરવાયું. આજે અમદાવાદ સહિત 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
હળવદમાં ભારે વરસાદ બાદ નાળામાં ફસાયેલા 14 વિદ્યાર્થીઓને સ્થાનિક સામાજિક આગેવાનોએ સલામત બહાર કાઢ્યા હતા.
તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતાને પગલે લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા ચેતવણી...
21 પરિવારો આગામી દિવસોમાં સ્વજનોના પાર્થિવદેહ સ્વીકારવા આવશેઃ ડો.રાકેશ જોશી
બચી ગયેલા વિશ્વાસ કુમારના વીડિયોમાં માતાની ચીચીયારી જોવા મળે છે
ગામના સોલાર પ્લાન્ટમાં પાણી ભરાતા પાંચ લોકો ફસાયા, PI બી.ડી. જાડેજાએ દોરડાની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા...
ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે સુરેન્દ્રનગર શહેરના કોઝવે પર 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ શકે...
અમદાવાદ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓ રેડ એલર્ટ હેઠળ...
ભાવનગર શહેરમાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. ભૂતિયા ગામ નજીક કોઝવે તૂટ્યો છે, અને થાપનાથ ગામમાં 60 લોકો ફસાયા...
ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે આવતીકાલે પણ તમામ શાળા-કોલેજો બંધ રહેશે, તંત્રએ સુરક્ષા માટે લોકોને ઘરમાં રહેવા સૂચવ્યું.