Ahmedabad: વરસાદે ખોલી મ્યુનિસિપલ કોર્પોરેશનની નબળાઈઓ, કમિશનરનો કડક આદેશ
શહેરમાં પડેલા 3000 ખાડાની ગંભીર સ્થિતિને ધ્યાને લઈને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને કડક આદેશ આપ્યા
શહેરમાં પડેલા 3000 ખાડાની ગંભીર સ્થિતિને ધ્યાને લઈને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને કડક આદેશ આપ્યા
પાલતુ શ્વાનના લાઇસન્સ રદ્દ થતાં લાગણીઓ પણ ઘાયલ થાય છે. નિયમો જરૂર છે, પરંતુ શું પાળેલા શ્વાન અને માલિક વચ્ચેના પ્રેમનું પણ માન રાખવો જોઈએ?
ચોમાસાની શરુઆતમાં જ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની દયનીય સ્થિતિ સામે આવી
અમદાવાદની ઘટના બાદ સુરતમાં પાલતુ શ્વાન માટે કડક નીતિ અમલમાં આવી છે. અત્યાર સુધીમાં 256 અરજીમાંથી 150 મંજૂર અને 108 રદ્દ કરવામાં આવી છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં મિત્રોએ વ્યક્તિની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી. ગાડીના ધંધામાં ઉઠેલી અદાવતને કારણે આરોપીઓએ રવિ ખટિકની કારના બહાર જ હત્યા કરી ફરાર થયા.
રાજ્યના ૧૦ તાલુકામાં બે ઈંચથી વધુ, ૧૩ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ
રાજ્યમાં આજેથી આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 21 જળાશયો હાઈએલર્ટ પર છે અને બચાવ માટે 32 NDRF-SDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા. પાલનપુર, ડીસા, મહેસાણા અને જેતપુર સહિત અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાયો અને જનજીવન પર અસર પડી.
ગંભીર તપાસ માટે મુંબઈમાં એર ઇન્ડિયાના નિષ્ણાત પાયલટો દ્વારા ઘટનાનું સીન રિક્રિએશન હાથ ધરવામાં આવ્યું હતું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી કોર્ટમાં જણાવ્યું કે, કોંગ્રેસે નેશનલ હેરાલ્ડ અખબારની હજારો કરોડની સંપત્તિ પર કબજો મેળવવા યુંગ ઈન્ડિયન લિમિટેડના માધ્યમથી કાવતરું રચ્યું હતું.