વિશ્વ વસ્તી દિવસ: યોગી આદિત્યનાથે કરી ખાસ અપીલ, મેઘવાલે કહ્યું, વધતી વસ્તી કરે છે નકારાત્મક અસર
યોગી આદિત્યનાથે વિશ્વ જનસંખ્યા દિવસે 'સંતુલિત જનસંખ્યા - 'સમર્થ ભારત' માટેની સહભાગિતાની અપીલ કરી.
યોગી આદિત્યનાથે વિશ્વ જનસંખ્યા દિવસે 'સંતુલિત જનસંખ્યા - 'સમર્થ ભારત' માટેની સહભાગિતાની અપીલ કરી.
તાપીના ડોલવાનમાં 0.67 ઈંચ, સોનગઢમાં 0.08 ઈંચ, વ્યારામાં 0.04 ઈંચ વરસાદ નોધાયો હતો
આ દુર્ધટના માટે જવાબદાર ગણાતા એવા માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ત્રણ લોકોને કર્યા ફરજ મોકુફ...
અમદાવાદમાં રસ્તા અને ઉભરાતી ગટરના મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અનોખી રીતે નોંધાવ્યો વિરોધ
જો તમે પણ ચોમાસામાં કુદરતી સૌંદર્ય માણવાના શોખિન છો, તો પેક કરીલો તમારો સામાન અને નિકળી પળો આ સ્થળો પર, તેની સુંદરતા તમારા દિલને તાજગીથી ભરી દેશે..
ગુજરાતમાં 12 થી 16 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શકયતા વચ્ચે નાગરિકોને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી
વડોદરા શહેરમાં 31 સ્મશાનોને ખાનગી સંસ્થાઓને સોંપાયા બાદ મામલો ગરમાયો
આ ઘટનાએ ન માત્ર દરિયાપુરા ગામના લોકોના ભવિષ્ય પર પણ ગંભીર આઘાત પહોંચાડ્યો. ગામલોકોના શબ્દોમાં, "આ બ્રિજ નથી તૂટ્યો, અમારું ભવિષ્ય તૂટ્યું છે.
ગંભીરા પુલ ધરાશાયી થતાં વડોદરામાં તમામ 43 બ્રિજના મજબૂતીના તપાસના આદેશ આપ્યા
વધારાના પગારની વસૂલાત કરવા સરકારે આદેશ કરતા ખળભળાટ