ગંભીરા બ્રિજ દૂર્ઘટના, નરસિંહપુરાનો વિક્રમ ક્યાં..? કોઇની પાસે જવાબ નથી
તંત્ર દ્વારા ચોથા દિવસે પણ રેસ્ક્યુ કરવાની સાથે કાટમાળ ખસેડવાની કાર્યવાહી
તંત્ર દ્વારા ચોથા દિવસે પણ રેસ્ક્યુ કરવાની સાથે કાટમાળ ખસેડવાની કાર્યવાહી
હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં...
ગંભીરા બ્રીજની દુર્ઘટના બાદ એકા એક જાગેલા મહેસાણા માર્ગ - મકાન વિભાગ બ્રીજને તાકીદે બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે.
બેનિફીટ ન્યુઝ રુમમાં તે દિવસે અમે બધા જ સ્તબ્ધ હતા..અને કદાચ વર્ષો સુધી રહીશું
રાજકોટનો લોકમેળો, જે સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખ તે કદાચ હવે ભુસાઈ જશે, કારણ કે લોકમેળામાં રાઈડ્સનું એક પણ ફોર્મ ભરાયું નથી...
રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો ગુનો નોંધવા કલેક્ટરનો આદેશ, પોલીસને આપી સૂચના
આ ઘટના બની તે દિવસે મેસ બિલ્ડીંગ અને તેની આસપાસ હાજર 28 થી 30 જેટલા વિદ્યાર્થી- રેસીડેન્ટસ ઈજાગ્રસ્ત થયા હતા
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ 12 જુલાઈએ 15 પેજનો રિપોર્ટ જાહેર કર્યો
કચ્છના માંડવીમાં 1.6 ઈંચ, અમદાવાદના ઢોલકામાં 1.26 ઈંચ,ગાંધીનગરના માનસામાં 1.2 ઈંચ વરસાદ નોધાયો
ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ગોપાલ ઈટાલિયાને પડકાર બાદ વધુ એક નાતએ ફેક્યો ઈટાલીયાને પડકાર