ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો 60 વર્ષ જૂનો જર્જરિત પુલ બન્યો જોખમી,ભારે વાહનો માટે બંધ!

ગંભીરા બ્રીજની દુર્ઘટના બાદ એકા એક જાગેલા મહેસાણા માર્ગ - મકાન વિભાગ બ્રીજને તાકીદે બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે.
ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો 60 વર્ષ જૂનો જર્જરિત પુલ બન્યો જોખમી,ભારે વાહનો માટે બંધ!

ભારે વાહનોના ટ્રાફિકને પુલ ઉપરથી પ્રતિબંધ કરી અન્ય માર્ગ પર ડાયવર્ઝન કરવામાં આવ્યું છે