Rajkot નો લોકમેળો: 50 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત રાઈડ્સ વિના થશે મેળો?

રાજકોટનો લોકમેળો, જે સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખ તે કદાચ હવે ભુસાઈ જશે, કારણ કે લોકમેળામાં રાઈડ્સનું એક પણ ફોર્મ ભરાયું નથી...
Rajkot નો લોકમેળો: 50 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત રાઈડ્સ વિના થશે મેળો?

તંત્ર અને લોકો વચ્ચે ચકડોળે ચડ્યો લોકમેળો