માંગરોળ નજીક પુલ સલામતી ખાતર તોડાયો
માંગરોળમાં જર્જરિત બ્રિજના સમારકામ સમયે સ્લેબ ધરાશાયી, 8 લોકો 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા
માંગરોળમાં જર્જરિત બ્રિજના સમારકામ સમયે સ્લેબ ધરાશાયી, 8 લોકો 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા
ક્ષત્રિય આગેવાન ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ મામલાની માહિતી આપી
છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ; પાટણ, ડેડીયાપાડા અને કપરાડામાં અઢી ઇંચ ખાબક્યો
સેસન્સ કોર્ટે દ્વારા જામીન અરજી નામંજૂર કરતા, તેમને હજુ જેલવાસ ભોગવવો પડશે
ગેંગના માણસો તથા ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયાર લાયસન્સ અને હથિયાર અપાવ્યા હતા.
ભાજપ સરકારની રાજમાં ભ્રષ્ટ્રાચાર મુદ્દે જાહેરમાં હવન કરીને ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા માટે આહુતી આપવામાં આવી હતી
અડાલજ પાસે ગોરાના ઝવેરા પધરાવવા ગયેલા ડૉ. નીરવva પગ લપસતાં ડૂબી ગયા, 6 વર્ષની દીકરીના રડવાથી સમગ્ર વાતાવરણ શોકમય બન્યું
પશુપાલકોએ સાબર ડેરીના ગેટને નુકસાન પહોચાડ્યું હતું.
ગુજરાતનું રાજકારણ હાલમાં ચેલેન્જ અને રાજીનામાના નાટકોના કારણે ચર્ચામાં છે, પરંતુ આ ઘટનાઓ રાજ્યના વિકાસ અને જનહિતની અવગણના દર્શાવે છે.
જેમાં કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાસીયા નામના હરીભક્તનો મોત નીપજ્યું હતુ.