• સામાન્ય

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી બારે મેઘ ખાંગા

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી બારે મેઘ ખાંગા

હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યુ

2 મિનિટ વાંચો
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ 5 બાળકોના મોતઃ કુલ મૃત્યુઆંક 31 થયો

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ 5 બાળકોના મોતઃ કુલ મૃત્યુઆંક 31 થયો

બનાસકાંઠામાં 2, મહીસાગર, ખેડા અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 બાળકનું મોતઃ શંકાસ્પદ કેસોની સંખ્યા વધીને 84 થઈ

2 મિનિટ વાંચો
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ : NDRF ટીમો તૈનાત, હાઇ એલર્ટ જારી

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ : NDRF ટીમો તૈનાત, હાઇ એલર્ટ જારી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી કેટલાક કલાકોમાં મુંબઈ, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, થાણે અને સતારા સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે

2 મિનિટ વાંચો
કચ્છ પાસે ભારત-પાકિસ્તાનની બોર્ડર ઉપર બે જવાનોના મોત

કચ્છ પાસે ભારત-પાકિસ્તાનની બોર્ડર ઉપર બે જવાનોના મોત

હરામી નાળા પાસે કાદવમાં ફસાયેલા BSF ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને હેડ કોન્સ્ટેબલનું ડિહાઈડ્રેશનના કારણે મોત

1 મિનિટ વાંચો
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 20 બાળકોના મોત

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 20 બાળકોના મોત

શંકાસ્પદ 58માંથી 7 પોઝિટિવ કેસ હોવાનો આરોગ્ય વિભાગનો દાવો

2 મિનિટ વાંચો
કેન્દ્ર 6G નેટવર્કના વૈશ્વિક વિકાસનું નેતૃત્વ કરશે: ટેલિકોમ સચિવ

કેન્દ્ર 6G નેટવર્કના વૈશ્વિક વિકાસનું નેતૃત્વ કરશે: ટેલિકોમ સચિવ

IIT-M રિસર્ચ પાર્ક, ચેન્નાઈ ખાતે 6G સેન્ટર ઑફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરતાં શ્રી મિત્તલે પ્રકાશ પાડ્યો કે આ પહેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અગાઉના વર્ષના માર્ચમાં રજૂ કરાયેલ 'ભારત 6G વિઝન' દસ્તાવેજ સાથે સુસંગત છે.

2 મિનિટ વાંચો
એક્ટર અર્જુન રામપાલ માઈક્રોસોફ્ટ આઉટેજનો ભોગ બન્યો, ફ્લાઈટ રિબુક કરવાની ફરજ પડી

એક્ટર અર્જુન રામપાલ માઈક્રોસોફ્ટ આઉટેજનો ભોગ બન્યો, ફ્લાઈટ રિબુક કરવાની ફરજ પડી

વિશ્વવ્યાપી માઈક્રોસોફ્ટ આઉટેજ માટે આભાર, અભિનેતા અર્જુન રામપાલ કહે છે કે તેણે પોતાના માટે અલગ ટિકિટની વ્યવસ્થા કરવી પડી.

1 મિનિટ વાંચો
આખી દુનિયા થંભી ગઈ પણ આ 2 ધૂરંધર દેશોને માઈક્રોસોફ્ટની ખામીથી જરાય ફેર ન પડ્યો! જાણો કારણ

આખી દુનિયા થંભી ગઈ પણ આ 2 ધૂરંધર દેશોને માઈક્રોસોફ્ટની ખામીથી જરાય ફેર ન પડ્યો! જાણો કારણ

શુક્રવારે માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

2 મિનિટ વાંચો
માઈક્રોસોફ્ટના સર્વરની સમસ્યા ફિક્સ કરાઈ : સાયબર સિક્યોરિટી કંપનીના CEOએ આપી અપડેટ

માઈક્રોસોફ્ટના સર્વરની સમસ્યા ફિક્સ કરાઈ : સાયબર સિક્યોરિટી કંપનીના CEOએ આપી અપડેટ

આજે માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી

2 મિનિટ વાંચો
ગાંધીનગરમાં ગુજરાત સેમિ કનેક્ટ કોન્ફરન્સ-2024નો શુભારંભ

ગાંધીનગરમાં ગુજરાત સેમિ કનેક્ટ કોન્ફરન્સ-2024નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે પ્રારંભ કરાવ્યો

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom