રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ 5 બાળકોના મોતઃ કુલ મૃત્યુઆંક 31 થયો

બનાસકાંઠામાં 2, મહીસાગર, ખેડા અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 બાળકનું મોતઃ શંકાસ્પદ કેસોની સંખ્યા વધીને 84 થઈ
5 more children die of Chandipura virus in the state: Total death toll rises to 31

5 more children die of Chandipura virus in the state: Total death toll rises to 31