• મનોરંજન

આ 9 વર્ષ જૂની ફિલ્મ ફ્લોપથી સુપરહિટ, કરી બમ્પર કમાણી 

આ 9 વર્ષ જૂની ફિલ્મ ફ્લોપથી સુપરહિટ, કરી બમ્પર કમાણી 

ફરીથી રિલીઝ થયેલી 'સનમ તેરી કસમ' એ ચાર દિવસમાં બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરી છે. કલેક્શનની દ્રષ્ટિએ, હર્ષવર્ધન રાણે અને માવરા હુસૈનની ફિલ્મ 'લવયાપા' અને 'બદાસે રવિકુમાર'ને પણ પાછળ છોડી દીધી છે.

2 મિનિટ વાંચો
વિક્રાંત મેસીએ પોતાના પુત્ર વરદાનને 'વન્ડરફુલ' ગણાવ્યો,એક ઝલક શેર કરી

વિક્રાંત મેસીએ પોતાના પુત્ર વરદાનને 'વન્ડરફુલ' ગણાવ્યો,એક ઝલક શેર કરી

અભિનેતા વિક્રાંત મેસીનો પુત્ર વરદાન એક વર્ષનો થઈ ગયો છે. મેસ્સીએ સોમવારે સોશિયલ મીડિયા પર પત્ની શીતલ ઠાકુર સાથેના નાના આશીર્વાદના ફોટા શેર કર્યા અને તેને "અદ્ભુત" ગણાવ્યો.

2 મિનિટ વાંચો
મરાઠી ફિલ્મ વેડ બનાવવામાં રિતેશે અનુભવો શેર કર્યા

મરાઠી ફિલ્મ વેડ બનાવવામાં રિતેશે અનુભવો શેર કર્યા

અમે વેડની સ્ક્રીપ્ટ વિશે ત્રણ વરસ પહેલા ચર્ચા કરતા હતા એ દરમિયાન જેનેલિયાએ મને આ નવી જવાબદારી લેવા પ્રોત્સાહિત કર્યો.

2 મિનિટ વાંચો
હું સબંધ તોડતા પહેલા 1000 વાર...: સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડા પર નાગા ચૈતન્યએ તોડ્યું મૌન

હું સબંધ તોડતા પહેલા 1000 વાર...: સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડા પર નાગા ચૈતન્યએ તોડ્યું મૌન

સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય હાલમાં પોતાની ફિલ્મ થંડેલને લઈને ચર્ચામાં છે.

2 મિનિટ વાંચો
શોભિતા ધુલિપાલાએ પીએમ મોદીને કોંડાપલ્લી બોમ્મલા ઢીંગલી ભેટમાં આપી

શોભિતા ધુલિપાલાએ પીએમ મોદીને કોંડાપલ્લી બોમ્મલા ઢીંગલી ભેટમાં આપી

નાગા ચૈતન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા, શોભિતા સાથે આખો પરિવાર જોવા મળ્યો, તસવીરો પોસ્ટ કરી આભાર માન્યો

2 મિનિટ વાંચો
વહુ કરતાં 58 વર્ષની સાસુ લાગી રહી છે સ્ટાઇલિસ્ટ 

વહુ કરતાં 58 વર્ષની સાસુ લાગી રહી છે સ્ટાઇલિસ્ટ 

અભિનેત્રી તેના ભાઈના લગ્નનો આનંદ માણી રહી છે. અભિનેત્રીના સાસરિયાઓ પણ લગ્નમાં હાજર રહ્યા હતા. લોકોની નજર અભિનેત્રીની સાસુ પર ટકેલી છે.

2 મિનિટ વાંચો
નિક જોનાસે તેના સાળાના સંગીત સમારોહમાં કર્યું પરફોર્મ 

નિક જોનાસે તેના સાળાના સંગીત સમારોહમાં કર્યું પરફોર્મ 

અમેરિકન પોપસ્ટાર નિક જોનાસ "મન મેરી જાન" ગાતા જોવા મળ્યા હતા અને તેમની પત્ની પ્રિયંકા ચોપરાએ ઘણા બોલિવૂડ ગીતો પર ડાન્સ કર્યો હતો.

1 મિનિટ વાંચો
પ્રિયંકા ચોપરાના ભાઈના લગ્નમાં આવ્યા ખાસ મહેમાન, પાપારાઝી સામે બતાવી સ્ટાઇલ

પ્રિયંકા ચોપરાના ભાઈના લગ્નમાં આવ્યા ખાસ મહેમાન, પાપારાઝી સામે બતાવી સ્ટાઇલ

અભિનેત્રી એ આગામી લગ્નની તૈયારીઓની ઝલક આપતી તસવીરોનો સેટ શેર કર્યો. આ પોસ્ટ શેર કરતાં પ્રિયંકાએ લખ્યું, 'લગ્ન ઘર અને મારા ભાઈના લગ્ન કાલથી શરૂ થઈ રહ્યા છે.

1 મિનિટ વાંચો
'સનમ તેરી કસમ'ની અભિનેત્રી Mawra Hocane ગુપ્ત રીતે કર્યા લગ્ન, તસવીરો થઈ વાયરલ

'સનમ તેરી કસમ'ની અભિનેત્રી Mawra Hocane ગુપ્ત રીતે કર્યા લગ્ન, તસવીરો થઈ વાયરલ

પાકિસ્તાની અભિનેત્રી માવરા હુસૈને તેના બોયફ્રેન્ડ અમીર ગિલાની સાથે લગ્ન કર્યા. માવરાએ અમીર ગિલાની સાથેના તેના નિકાહના રોમેન્ટિક ફોટા શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા. 

2 મિનિટ વાંચો
કોણ છે અલ્પેશ બાંભણિયા જેની સાથે સિંગર રાજલ બારોટ લગ્નના તાંતણે બંધાઈ 

કોણ છે અલ્પેશ બાંભણિયા જેની સાથે સિંગર રાજલ બારોટ લગ્નના તાંતણે બંધાઈ 

લગ્નના વિદાય પ્રસંગે રાજલ બારોટના ભાઈ રાકેશ બારોટ ભાવુક થઈ ગયા અને તેમણે આદર અને પ્રેમ સાથે બહેનને વિદાય આપી

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom