શોભિતા ધુલિપાલાએ પીએમ મોદીને કોંડાપલ્લી બોમ્મલા ઢીંગલી ભેટમાં આપી

નાગા ચૈતન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા, શોભિતા સાથે આખો પરિવાર જોવા મળ્યો, તસવીરો પોસ્ટ કરી આભાર માન્યો
શોભિતા ધુલિપાલાએ પીએમ મોદીને કોંડાપલ્લી બોમ્મલા ઢીંગલી ભેટમાં આપી

શોભિતાએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.