અમદાવાદ થલતેજમાં 26 વર્ષીય યુવતીનું મોત, Shakti 140ના 11મા માળેથી નીચે પટકાઈ, બોડકદેવ પોલીસ તપાસમાં

અમદાવાદના થલતેજના Shakti 140 ફ્લેટમાં 26 વર્ષીય દીપિકા ગોગીયાનું મોત થયું. બોડકદેવ પોલીસે તપાસ શરૂ કરી, જ્યારે મોતનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે.
અમદાવાદ થલતેજ Shakti 140 ફ્લેટમાં 26 વર્ષીય યુવતીનુ મોત

અમદાવાદના થલતેજમાં Shakti 140 ફ્લેટમાં 26 વર્ષીય યુવતીના મોત બાદ ઘટનાસ્થળે બોડકદેવ પોલીસની તપાસ.