ભારતીય શેરબજારમાં તેજી, રોકાણકારોના વધ્યા 16.11 લાખ કરોડ
સેન્સેક્સ 1300 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ ઈન્ટ્રાડે 3041.5 પોઈન્ટ ઉછળી 82495.97ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો
સેન્સેક્સ 1300 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ ઈન્ટ્રાડે 3041.5 પોઈન્ટ ઉછળી 82495.97ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો
કેટલાક ગ્રો યુઝર્સ કરોડપતિ બન્યા જ્યારે કેટલાક પૈસા ગુમાવ્યા, ટેકનિકલ ખામીએ ગેમ બગાડી, તે પછીથી ઠીક કરવામાં આવી
નવા નિયમો અનુસાર, ગોલ્ડ લોનની રકમ સોનાના બજાર મૂલ્યના 75 ટકાથી ઘટાડીને 65 ટકા કરવામાં આવી
ભારત-પાકિસ્તાન તણાવ ઓછો થવાને કારણે અને 'ઓપરેશન સિંદૂર' હેઠળ દેશની લશ્કરી અને વ્યૂહાત્મક ક્ષમતાઓના નોંધપાત્ર પ્રદર્શનને કારણે આ વધારો જોવા મળ્યો.
જીનીવામાં બન્ને દેશ વચ્ચેના વેપાર કરાર સોમવાર (૧૨ મે ૨૦૨૫) ના થઇ શકે છે જાહેરાત
ઓટો, આઇટી, ફાઇનાન્શિયલ સર્વિસીસ, ફાર્મા, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, એનર્જી, પ્રાઇવેટ બેંક અને ઇન્ફ્રા ઇન્ડેક્સમાં વેચવાલી
પહેલગામ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં નવ આતંકી ઠેકાણાં પર હુમલો કરી તેને નષ્ટ કર્યા...
ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) સંપન્ન, બંને દેશો વચ્ચેના વેપારને વેગ મળશે...
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ તેના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (એપ્રિલ 2025) રિપોર્ટમાં આ દાવો કર્યો છે.
વિડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબે ભારતીય કન્ટેન્ટ નિર્માતાઓ, કલાકારો અને મીડિયા કંપનીઓના વિકાસને વેગ આપવા માટે આગામી બે વર્ષમાં ₹850 કરોડથી વધુનું રોકાણ...