મધ્ય પૂર્વ કટોકટી વચ્ચે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યું. શરૂઆતના વેપારમાં આઈટી અને ઓટો સેક્ટરમાં વેચવાલી જોવા મળી.
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યું. શરૂઆતના વેપારમાં આઈટી અને ઓટો સેક્ટરમાં વેચવાલી જોવા મળી.
ઈરાનની સંસદના મતથી વિશ્વના મુખ્ય તેલ માર્ગને ખતરો, મોટી વૈશ્વિક ઊર્જા વ્યવધાનનું જોખમ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત નિયમોને સરળ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
વેપારીઓ પેન્ડિંગ GSTR-1, GSTR-3B અને GSTR-9 જેવા રિટર્ન દાખલ કરી શકશે નહીં
નિકાસ ઘટી 500 ટનથી ઘટીને ફક્ત 100 ટન સુધી સીમિત રહી
RBIએ ત્રીજીવાર Repo Rate ઘટાડીને 5.50% કર્યો છે, EMI ઓછી થશે અને અર્થતંત્રને પ્રોત્સાહન મળશે, SDF-MSFR અને CRRમાં પણ ઘટાડો થયો છે.
મંગળવારે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યું. સવારે 9:43 વાગ્યે, સેન્સેક્સ 234 પોઈન્ટ અથવા 0.29 ટકા ઘટીને 81,139 પર અને નિફ્ટી 64 પોઈન્ટ અથવા 0.28 ટકા ઘટીને 24,649 પર બંધ રહ્યો હતો.
અરશદ વારસી, તેમની પત્ની મારિયા ગોરેટ્ટી અને 57 અન્ય વ્યક્તિઓ પર "પંપ એન્ડ ડમ્પ" યોજના હેઠળ સાધના બ્રોડકાસ્ટના શેરોમાં હેરાફેરીના આરોપમાં કડક પગલાં લીધાં
ફૂડ પેકેટ, લેબલ અને જાહેરાતો" માં '100 ટકા' જેવા શબ્દોનો ઉપયોગ ન કરવો
અરશદ વારસી, તેની પત્ની અને 57 અન્ય લોકો સામે કાર્યવાહી