RBIએ Repo Rateમાં 0.50%નો કર્યો ઘટાડો, લોનની EMIમાં થશે ઘટાડો

RBIએ ત્રીજીવાર Repo Rate ઘટાડીને 5.50% કર્યો છે, EMI ઓછી થશે અને અર્થતંત્રને પ્રોત્સાહન મળશે, SDF-MSFR અને CRRમાં પણ ઘટાડો થયો છે.
RBIએ Repo Rateમાં 0.50%નો  કર્યો ઘટાડો, લોનની EMIમાં થશે ઘટાડો

RBIના Repo Rateમાં ઘટાડો