શું પત્નીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સાથે જશે?
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ટીમ ઈન્ડિયાએ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમવાની છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ટીમ ઈન્ડિયાએ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમવાની છે.
ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ રમશે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા 15 ફેબ્રુઆરીએ દુબઈ જવા રવાના થશે.
IPLની આ સીઝન 21 માર્ચથી શરૂ થશે. ગુરુવારે બેંગલુરુમાં એક કાર્યક્રમમાં RCB એ આ જાહેરાત કરી રજત પાટીદારને કેપ્ટન તરીકે ઘોષિત કર્યો
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં ગીલે સતત ત્રીજી વાર 50 ફટકારી, જ્યારે લાંબા સમય બાદ કોહલીએ નોંધાવી પોતાના 50
ભારત vs ઈંગ્લેન્ડ ત્રીજી ODI મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવા પર રાખશે નજર.
હવે ટીમ ઇન્ડિયા આ 5 સ્પીનર અને 2 ઓપનર સાથે મેદાનમાં જોવા મળશે
આ ડેશિંગ ક્રિકેટરે અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું. 7 હજારથી વધુ રન બનાવનાર આ બેટ્સમેને પોતાના 15 વર્ષના વ્યાવસાયિક ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યું.
દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) ના પ્રમુખ રોહન જેટલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના આગામી સંયુક્ત સચિવ બનવાની દોડમાં સૌથી આગળ છે.
2023ના વર્લ્ડ કપમાં ઋષભ પંતની ગેરહાજરીમાં ભારત માટે વિકેટકીપિંગ કર્યું હતું, જે કાર અકસ્માત બાદ રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી રાષ્ટ્રપતિ બન્યા પછી એક મોટો નિર્ણય લીધો છે, જ્યાં તેમણે મહિલા રમતોમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.