Rinku-Priya Engagement : ક્રિકેટ અને રાજકારણનો ભવ્ય સંગમ!
સગાઈ દરમિયાન પ્રિયા સરોજ ભાવુક થઈ ગયા, જ્યારે રિન્કુ સિંહે તેમના પિતાના ચરણસ્પર્શ કર્યા...
સગાઈ દરમિયાન પ્રિયા સરોજ ભાવુક થઈ ગયા, જ્યારે રિન્કુ સિંહે તેમના પિતાના ચરણસ્પર્શ કર્યા...
CC દ્વારા મંજૂર કરાયેલી નવી વાર્ષિક T20 ફ્રેન્ચાઇઝ ટુર્નામેન્ટ શરૂઆતમાં 15 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન યોજાવાની હતી.
માત્ર 15 વર્ષની ઉંમરે તેઓ ભારતની અંડર-19 ટીમ અને ઉત્તર પ્રદેશની અંડર-22 ટીમનો ભાગ બન્યો હતો. તે બે વાર વર્લ્ડ કપ જીતનારી ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે.
IPL 2025 માં કેટલીક યાદગાર ઘટનાઓ બની હતી, જે વર્ષો સુધી લોકોને યાદ રહેશે, અને લોકો તેના વિશે વાત કરતા નહી થાકે તો ચાલો કેટલીક એવી યાદગાર ઘટનાઓને ફરી આજે વાગોળીએ.
5000 જેટલો સ્ટાફ તૈનાત હોવા છતાં ભીડને કાબૂમાં ન લઈ શકાય. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...
RCBને ફળ્યો મિસ્ટ્રી ગર્લનો સાથ?:કોણ છે 'લકી ચાર્મ' માલવિકા નાયક? દરેક મેચમાં અનુષ્કા શર્માની સાથે જોવા મળી હતી
વિરાટ કોહલીએ IPL દરમિયાન પ્રેમાનંદ મહારાજના દરબારમાં પણ મુલાકાત લીધી હતી. ગયા મહિને, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના 24 કલાકની અંદર, વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજના શરણમાં પહોંચી ગયો હતો.
PBKS સહ-માલિક પ્રીતિ ઝિન્ટા હાર બાદ ખૂબ જ ઉદાસ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રજત પાટીદારની કેપ્ટનશીપમાં તેની પ્રથમ ટ્રોફી જીતી
પંજાબ કિંગ્સ સામેની આ ઐતિહાસિક જીત સાથે, RCB એ તેમનો પહેલો IPL ખિતાબ પણ જીત્યો