બે વર્લ્ડ કપ વિજેતા લેગ-સ્પિનરે નિવૃત્તિ જાહેર કરી સૌને ચોકાવ્યા

માત્ર 15 વર્ષની ઉંમરે તેઓ ભારતની અંડર-19 ટીમ અને ઉત્તર પ્રદેશની અંડર-22 ટીમનો ભાગ બન્યો હતો. તે બે વાર વર્લ્ડ કપ જીતનારી ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે.
બે વર્લ્ડ કપ વિજેતા લેગ-સ્પિનરે નિવૃત્તિ જાહેર કરી સૌને ચોકાવ્યા

અચાનક નિવૃતી જાહેર કરી સૌને ચોકાવ્યા