• રમત ગમત

ICC એ ક્રિકેટના નિયમોમાં કર્યા મોટા ફેરફારો, હવે બદલાશે આ નિયમો

ICC એ ક્રિકેટના નિયમોમાં કર્યા મોટા ફેરફારો, હવે બદલાશે આ નિયમો

ICC ના આ નવા નિયમો ક્રિકેટને વધુ ઝડપી, ન્યાયી અને રોમાંચક બનાવવાના ઉદ્દેશ્ય સાથે ઘડવામાં આવ્યા છે.

2 મિનિટ વાંચો
Asia Cup 2025: ભારતની યજમાનીમાં પાકિસ્તાનની ભાગીદારી પર સસ્પેન્સ

Asia Cup 2025: ભારતની યજમાનીમાં પાકિસ્તાનની ભાગીદારી પર સસ્પેન્સ

એશિયા કપ 2025માં પાકિસ્તાનની ભાગીદારી અને ભારત સાથેની મેચનું ભવિષ્ય સરકારના નિર્દેશ પર નિર્ભર છે.

2 મિનિટ વાંચો
ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસમાં નવો વળાંક: આ ખિલાડી થયો બહાર

ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસમાં નવો વળાંક: આ ખિલાડી થયો બહાર

આ સીરિઝ ભારત માટે માત્ર ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ જ નહીં, પરંતુ યુવા નેતૃત્વ અને ટીમની નવી રણનીતિની કસોટીની દૃષ્ટિએ પણ મહત્વની છે.

2 મિનિટ વાંચો
લીડ્સ ટેસ્ટમાં ભારતની હાર અને ડોબરમેનની સરખામણી: શું છે રહસ્ય?

લીડ્સ ટેસ્ટમાં ભારતની હાર અને ડોબરમેનની સરખામણી: શું છે રહસ્ય?

દિનેશ કાર્તિકની એક ટિપ્પણી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ, જેમાં તેણે ભારતીય બેટિંગ લાઇનઅપની તુલના ડોબરમેન કૂતરા સાથે કરી.

2 મિનિટ વાંચો
નીરજ ચોપરાએ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈક સ્પર્ધામાં 85.29 મીટર થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો

નીરજ ચોપરાએ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈક સ્પર્ધામાં 85.29 મીટર થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈક 2025 સ્પર્ધામાં 85.29 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો અને સતત ત્રીજી જીત સાથે ભારતમાં ગૌરવ ઉમેર્યું.

2 મિનિટ વાંચો
હેડિંગ્લે ટેસ્ટમાં ઋષભ પંતની શાનદાર બેટિંગ છતાં ICCની કાર્યવાહી

હેડિંગ્લે ટેસ્ટમાં ઋષભ પંતની શાનદાર બેટિંગ છતાં ICCની કાર્યવાહી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પંતને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.

2 મિનિટ વાંચો
Sports : ભારતના દિગ્ગજ ક્રિકેટરનું લંડનમાં નિધન, રાજકોટ સાથે છે ખાસ કનેક્શન

Sports : ભારતના દિગ્ગજ ક્રિકેટરનું લંડનમાં નિધન, રાજકોટ સાથે છે ખાસ કનેક્શન

રાજકોટમાં જન્મેલા દોશીએ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને બંગાળ તરફથી રમતવીર તરીકે ભાગ લીધો હતો...

2 મિનિટ વાંચો
ટીકાકારોને જસપ્રીત બુમરાહે બોલિંગથી આપ્યો જડબાતોડ જવાબ

ટીકાકારોને જસપ્રીત બુમરાહે બોલિંગથી આપ્યો જડબાતોડ જવાબ

બુમરાહે ન માત્ર પોતાની બોલિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કર્યા, પરંતુ મેચ બાદ પોતાના ટીકાકારોને પણ જોરદાર જવાબ આપ્યો

2 મિનિટ વાંચો
BCCI નું એક મહત્વપૂર્ણ પગલું, IPL ટ્રોફી ઉજવણી માટે કડક માર્ગદર્શિકા તૈયાર

BCCI નું એક મહત્વપૂર્ણ પગલું, IPL ટ્રોફી ઉજવણી માટે કડક માર્ગદર્શિકા તૈયાર

આ નિયમોનું પાલન કરીને, ક્રિકેટની ઉજવણીને સુરક્ષિત અને આનંદદાયક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી ચાહકો અને ખેલાડીઓ વચ્ચેનો આનંદ કાયમ યાદગાર રહે.

2 મિનિટ વાંચો
IND-ENG Test: ઓલી પોપની સદી, ભારતના 471 રન, ઇગ્લેન્ડના 3 વિકેટે 209 રન

IND-ENG Test: ઓલી પોપની સદી, ભારતના 471 રન, ઇગ્લેન્ડના 3 વિકેટે 209 રન

ભારત પ્રથમ ઇનીંગમાં 471 રન સુધી પહોંચી ગયું હતું. તેના જવાબમાં, ઇંગ્લેન્ડે મજબૂત શરૂઆત કરી અને બીજા દિવસના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા.

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom