• રમત ગમત

બર્મિંગહામ ટેસ્ટ: શુભમન ગિલની ઐતિહાસિક બેટિંગ, ભારતનો ઈંગ્લેન્ડ પર દબદબો

બર્મિંગહામ ટેસ્ટ: શુભમન ગિલની ઐતિહાસિક બેટિંગ, ભારતનો ઈંગ્લેન્ડ પર દબદબો

ગિલે પ્રથમ ઈનિંગમાં 269 રનની વિસ્ફોટક ઈનિંગ રમ્યા બાદ બીજી ઈનિંગમાં 161 રન ફટકારી, એક ટેસ્ટમાં કુલ 430 રનનો આંકડો નોંધાવ્યો.

2 મિનિટ વાંચો
એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મજબૂત પકડ: સિરાજજે રચાયો ઇતિહાસ

એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મજબૂત પકડ: સિરાજજે રચાયો ઇતિહાસ

જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં સિરાજે નેજાની ભૂમિકા ભજવી અને પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ ઝડપીને એજબેસ્ટનમાં ઇતિહાસ રચ્યો.

2 મિનિટ વાંચો
રવીન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન, BCCI નિયમનું ઉલ્લંઘન છતાં ટીમને ફાયદો

રવીન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન, BCCI નિયમનું ઉલ્લંઘન છતાં ટીમને ફાયદો

આ શાનદાર પ્રદર્શનની વચ્ચે જાડેજાએ BCCIની નવી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું, જે ચર્ચાનો વિષય બન્યો.

2 મિનિટ વાંચો
IND VS ENG: શુભમન ગીલની ઐતિહાસિક બેવડી સદી, ભારતની મજબૂત સ્થિતિ

IND VS ENG: શુભમન ગીલની ઐતિહાસિક બેવડી સદી, ભારતની મજબૂત સ્થિતિ

બર્મિગહામના એજબેસ્ટોન ખાતે રમાઈ રહેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ગીલે 387 બોલમાં 30 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 269 રનની શાનદાર ઈનિંગ રમી.

1 મિનિટ વાંચો
પાકિસ્તાની હોકી ટીમ એશિયા કપ અને જૂનિયર હોકી વર્લ્ડ કપ રમવા ભારત આવશે!

પાકિસ્તાની હોકી ટીમ એશિયા કપ અને જૂનિયર હોકી વર્લ્ડ કપ રમવા ભારત આવશે!

ઓપરેશન સિંદૂર બાદ તણાવ વચ્ચે ભારત સરકારે મંજૂરી આપતાં એશિયા કપમાં ભાગ લઈ શકશે

1 મિનિટ વાંચો
વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગઃ ભારતે ઈંગ્લેન્ડને ત્રીજી U-19 વન-ડેમાં હરાવ્યું

વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગઃ ભારતે ઈંગ્લેન્ડને ત્રીજી U-19 વન-ડેમાં હરાવ્યું

માત્ર 14 વર્ષની ઉંમરે આ બેટ્સમેને 31 બોલમાં 86 રનની વિસ્ફોટક ઈનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા અને રેકોર્ડબ્રેક 9 છગ્ગાનો સમાવેશ થયો.

2 મિનિટ વાંચો
IND vs ENG 2nd Test: શુભમન ગિલની શાનદાર સદીથી ભારતનો દબદબો

IND vs ENG 2nd Test: શુભમન ગિલની શાનદાર સદીથી ભારતનો દબદબો

પ્રથમ દિવસની રમત પૂર્ણ થવા સુધી ભારતે 5 વિકેટે 310 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. કેપ્ટન શુભમન ગિલે શાનદાર 114 રન બનાવ્યાં.

1 મિનિટ વાંચો
IND Vs ENG: 2nd Test - ઇંગ્લેન્ડે ટોસ જીતી ભારતને આપી પહેલી બેટિંગ

IND Vs ENG: 2nd Test - ઇંગ્લેન્ડે ટોસ જીતી ભારતને આપી પહેલી બેટિંગ

લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ટીમ ઈન્ડિયા હાલમાં 0-1થી પાછળ છે.

2 મિનિટ વાંચો
IND-ENG: બીજી ટેસ્ટ પહેલા શંકાસ્પદ પેકેટનો હંગામો, ભારતીય ટીમની સુરક્ષામાં વધારો

IND-ENG: બીજી ટેસ્ટ પહેલા શંકાસ્પદ પેકેટનો હંગામો, ભારતીય ટીમની સુરક્ષામાં વધારો

આ ઘટનાને પગલે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને હોટલમાં જ રહેવાની સૂચના આપવામાં આવી હતી.

2 મિનિટ વાંચો
Asia Cup 2025: ભારતની યજમાનીમાં હાઈબ્રિડ મોડલ પર રમાશે ટુર્નામેન્ટ

Asia Cup 2025: ભારતની યજમાનીમાં હાઈબ્રિડ મોડલ પર રમાશે ટુર્નામેન્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડેલ પર રમાઈ શકે તેવી સંભાવના.

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom