6 વર્ષ જૂનો વિવાદ ભૂલી ભાજપ-અકાલી દળ ફરી સાથે! પંજાબમાં કોનું ગણિત બગડશે?

પંજાબના રાજકારણમાં 6 વર્ષ જૂની દુશ્મનીનો અંત આવશે? 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ અને શિરોમણી અકાલી દળ ફરી હાથ મિલાવવાની તૈયારીમાં!
2027 પંજાબ ચૂંટણી પહેલાં ભાજપ અને અકાલી દળના ગઠબંધનની ચર્ચા તેજ

2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ અને શિરોમણી અકાલી દળ ફરી ગઠબંધન કરવાની તૈયારીમાં