• ભારત

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેશી બનાવટનો બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ, ત્રણના મોત

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેશી બનાવટનો બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ, ત્રણના મોત

પશ્ચિમ બંગાળમાં મોટી દૂર્ઘટના

1 મિનિટ વાંચો
ભારતમાંથી દુબઇ સીમકાર્ડ મોકલવાનું કૌભાંડ ઝડપાયું

ભારતમાંથી દુબઇ સીમકાર્ડ મોકલવાનું કૌભાંડ ઝડપાયું

સાયબર ક્રાઇમે વડોદરા અને ભરૂચમાં રહેતા ત્રણ આરોપીઓની ધરપકડ કરીઃ સીમકાર્ડનો ઉપયોગ દુબઇથી ઓનલાઇન ગેંમિંગ કોલ માટે થતો હતો

1 મિનિટ વાંચો
PM મોદી ત્રણ દિવસીય 'અષ્ટલક્ષ્મી મહોત્સવ'નું ઉદ્ઘાટન કરશે

PM મોદી ત્રણ દિવસીય 'અષ્ટલક્ષ્મી મહોત્સવ'નું ઉદ્ઘાટન કરશે

પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય પ્રથમ વખત 6 થી 8 ડિસેમ્બર દરમિયાન દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, ભારતના સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળશે

1 મિનિટ વાંચો
નોઈડા અને ગ્રેટર નોઈડામાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

નોઈડા અને ગ્રેટર નોઈડામાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

મોડી રાત્રે ગ્રેટર નોઈડાના ઝીરો પોઈન્ટ પરથી સુખબીર ખલીફા અને અન્ય ખેડૂતોની ધરપકડ કર્યા પછી, મહામાયા ફ્લાયઓવર અને દલિત પ્રેરણા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

1 મિનિટ વાંચો
ઝીરો પોઈન્ટ પરથી ખેડૂત નેતાની અટકાયત

ઝીરો પોઈન્ટ પરથી ખેડૂત નેતાની અટકાયત

ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદીત્યનાથ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ બાદ પોલીસે કરી કાર્યવાહી, ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં હાજર ખેડૂતોને ત્યાંથી ખસેડવામાં આવ્યા.

1 મિનિટ વાંચો
બિહારના ડેપ્યુટી મેયર ચિંતા દેવી રોડ કિનારે શાકભાજી વેચી

બિહારના ડેપ્યુટી મેયર ચિંતા દેવી રોડ કિનારે શાકભાજી વેચી

બિહાર: ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિંતા દેવી રોડ કિનારે શાકભાજી વેચી રહી છે.

2 મિનિટ વાંચો
પીએમ મોદી પર લાગેલા ડાઘ સાફ

પીએમ મોદી પર લાગેલા ડાઘ સાફ

PM મોદી પરના ડાઘ હવે સાફ થઈ ગયા, સત્યની જીત થાય છે', સાબરમતી રિપોર્ટ જોયા બાદ BJP સાંસદ મયંક નાયક

2 મિનિટ વાંચો
​​​​​​​સ્ટ્રગલ..સ્ટારડમ..રિટાયરમેન્ટ!

​​​​​​​સ્ટ્રગલ..સ્ટારડમ..રિટાયરમેન્ટ!

37 વર્ષીય એક્ટર વિક્રાંત મેસ્સીએ એક્ટિંગને અલવિદા કહી ચાહકોને આપ્યો મોટો ઝટકો

2 મિનિટ વાંચો
પ્રયાગરાજઃ મહાકુંભ 2025ની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે

પ્રયાગરાજઃ મહાકુંભ 2025ની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે

13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવશે

2 મિનિટ વાંચો
અંબાજી મંદિરે પણ વહીવટદારની નિમણૂકમાં કાચું કપાયાનો નવો ફણગો

અંબાજી મંદિરે પણ વહીવટદારની નિમણૂકમાં કાચું કપાયાનો નવો ફણગો

ગાદી પરંપરા મુજબ એક મહંત અને ટ્રસ્ટી હયાત હોય ત્યારે મંદિરનો વહીવટ તે સંભાળી જ શકે છે એવો દાવો

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom