મન કી બાતનો 123 મો એપિસોડ, PM મોદીએ યોગની પ્રસંશા કરી, ઈમરજન્સીની કરી ટીકા...
દેશભરમાં યોજાયેલા કાર્યક્રમોમાં લાખો લોકોની ભાગીદારી સાથે યોગના વધતા પ્રસારને બિરદાવ્યો...
દેશભરમાં યોજાયેલા કાર્યક્રમોમાં લાખો લોકોની ભાગીદારી સાથે યોગના વધતા પ્રસારને બિરદાવ્યો...
ઉત્તરકાશીમાં વાદળ ફટવાની સ્થિતિમાં 9 શ્રમિકો ગુમ થયાના સમાચાર, ઘણા હાઇવે બંધ કરાયા ઉપરાંત ખેતીની જમીનને પણ નુકસાન
આ ઘટના સત્તાધીશોના અણઘડ આયોજન અને માનવજીવન પ્રત્યેની ઉપેક્ષાનો જીવંત પુરાવો...
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં રવિવારે મોડી રાત્રે બારકોટ-યમુનોત્રી રોડ પર વાદળ ફાટવાથી આઠ લોકો ગુમ થયાના અહેવાલ છે
તેમનું સૌથી વધુ ચર્ચાસ્પદ યોગદાન ઓપરેશન સિંદૂર દરમિયાન રહ્યું હતું
પ્લેન મુંબઇ એરપોર્ટ પર ઉતર્યા બાદ મુસાફરોને હોસ્પિટલમાં ખસે઼ડાયા
સીબીઆઈ હવે આ ગેંગના વૈશ્વિક નેટવર્ક અને અન્ય સાગરિતોની શોધખોળ કરી રહી છે, જેથી આવા સાયબર ગુનાઓને સંપૂર્ણ રીતે નાથી શકાય.
બિહાર રાજ્ય ચૂંટણી પંચે આધુનિક ટેકનોલોજી તરફ વધુ એક પગલું ભર્યું છે. હવે મતદાન વધુ સ્માર્ટ, સલામત અને સુલભ બનશે.
ગઈકાલે ભારે ભીડના કારણે રથ 750 મીટર પણ આગળ વધી શક્યા નહીં, મહાપ્રસાદ સેવામાં ગૌતમ અદાણી પણ ભાગ લેશે
ભારે વરસાદને કારણે, પાલી ગઢ નજીક ભૂસ્ખલનને કારણે યમુનોત્રી હાઇવે બંધ થઈ ગયો હતો, જેના કારણે સવારથી સેંકડો શ્રદ્ધાળુઓના વાહનો બંને બાજુ ફસાયેલા છે.