પત્નીએ નોંધાવી FIR, કોર્ટે પણ ન આપી રાહત... આખરે ઝાંસીમાંથી ઝડપાયા પપ્પુ ગિરધારી
ઉત્તરાખંડના મંત્રી રેખા આર્યના પતિ સામે ઉત્પીડન, છેતરપિંડી અને હત્યાના પ્રયાસ સહિતના ગંભીર આરોપો છે. આગોતરા જામીનની અરજી ફગાવાઈ, હાઈકોર્ટમાંથી પણ રાહત ન મળી અને હવે ધરપકડ થઈ છે.












