ગઈકાલે અટકાયત, આજે લંચ અને પછી જંતર-મંતર! રાહુલ ગાંધીની નવી રણનીતિથી દિલ્હીમાં હલચલ

મલ્લિકાર્જુન ખડગેના લંચ બાદ રાહુલ ગાંધી સહિત INDIA બ્લોકના સાંસદોએ લીધો મોટો નિર્ણય!
ચૂંટણી પંચ સામે જંતર-મંતર પર વિરોધ કરતા રાહુલ ગાંધી અને વિપક્ષી સાંસદો

ચૂંટણી પંચ સામે વિરોધ માટે જંતર-મંતર પહોંચેલા રાહુલ ગાંધી અને વિપક્ષી સાંસદો