• ગુજરાત

મહાનગરપાલિકાઓના ઉચ્ચ અધિકારીઓની ભરતી હવે  GPSC કરશે

મહાનગરપાલિકાઓના ઉચ્ચ અધિકારીઓની ભરતી હવે GPSC કરશે

મહાનગરપાલિકાઓ દ્વારા GPSCને દરખાસ્ત મોકલવી ફરજિયાત છે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા GPSCના નિયમો મુજબ થશે

2 મિનિટ વાંચો
આ સરકારી સ્કૂલોમાં તો કેવી રીતે ભણશે ગુજરાત

આ સરકારી સ્કૂલોમાં તો કેવી રીતે ભણશે ગુજરાત

રાજકોટ મનપા સંચાલિક સ્કૂલ નં-1, 51નું કામ બાકી, 2008થી સ્કૂલ નં-99 ભાડાના મકાનમાં ચાલે છે

1 મિનિટ વાંચો
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયું કરોડોનું  ડ્રગ્સ

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયું કરોડોનું ડ્રગ્સ

બેંગકોકથી આવેલા પેસેન્જર પાસેથી 4. 645 ગ્રામ હાઈડ્રોફોનિક વીડ મળ્યું, જેની બજાર કિંમત 7 કરોડ

2 મિનિટ વાંચો
માતા-પિતાએ ભરણપોષણ માગતાં હાઈકોર્ટની ટકોર

માતા-પિતાએ ભરણપોષણ માગતાં હાઈકોર્ટની ટકોર

પુત્રને તમે પાડેલી કુટેવો ઘડપણમાં તમારા માટે ઘાતક બને છે

1 મિનિટ વાંચો
હવાામન વિભાગે ઠંડીને લઈ કરી મોટી આગાહી

હવાામન વિભાગે ઠંડીને લઈ કરી મોટી આગાહી

ગુજરાતમાં હજુ ઠંડીનું જોર ઘટશે નહી, હજુ પણ ઠંડીનો એક રાઉન્ડ આવી રહ્યો છે. આગામી બે દિવસોમાં ઠંડી દેખાડશે પોતાનો ચમકારો.

1 મિનિટ વાંચો
આજે કેબિનેટની બેઠકમાં બનાસકાંઠાના વિભાજનનો થશે ફેંસલો..?

આજે કેબિનેટની બેઠકમાં બનાસકાંઠાના વિભાજનનો થશે ફેંસલો..?

જન આક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અપક્ષ એક  મંચ પર જોવા મળ્યા હતા 

2 મિનિટ વાંચો
પિતાની ભૂલે 7 મહિનાની બાળકીનો જીવ લીધો

પિતાની ભૂલે 7 મહિનાની બાળકીનો જીવ લીધો

ખેતરમાં ટ્રેક્ટર રિવર્સ લેતા પુત્રી કચડાઈ જતા મોતને ભેટી, પરિવારમાં શોકનો માહોલ

1 મિનિટ વાંચો
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,16મી ફેબ્રુઆરીએ મતદાન

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,16મી ફેબ્રુઆરીએ મતદાન

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકા, ત્રણ તાલુકા પંચાયત, 66 નગરપાલિકા આ સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે

1 મિનિટ વાંચો
ખેડૂતોની મુશ્કેલી વધી, ફરી મગફળીની ખરીદીમા ડાંડીયા કેમ?

ખેડૂતોની મુશ્કેલી વધી, ફરી મગફળીની ખરીદીમા ડાંડીયા કેમ?

સરકારનો ઈરાદો ખેડૂતોના હિતમાં નહીં વેપારીઓના હિતમાં...!

1 મિનિટ વાંચો
દેવભૂમિ દ્વારકાઃ સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમૂક્ત કરાયા 

દેવભૂમિ દ્વારકાઃ સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમૂક્ત કરાયા 

દ્વારકાના સાત ટાપુઓ દબાણ મુક્ત થયા જેમાં 36 દબાણો દૂર કરવામાં આવ્યા, ગૃહ રાજ્યમંત્રી એ સોશિયલ મીડિયા પર આપી માહિતી 

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom