સૈફ અલી ખાનને ક્યારે ડિસ્ચાર્જ કરવામાં આવશે?
લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે આપ્યું અપડેટ, આગામી એક કે બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે, ડોકટરોની દેખરેખ હેઠળ તે સ્વસ્થ થઈ રહ્યા છે
લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે આપ્યું અપડેટ, આગામી એક કે બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે, ડોકટરોની દેખરેખ હેઠળ તે સ્વસ્થ થઈ રહ્યા છે
ખૂબ જ સસ્પેન્સ બનાવ્યા પછી, શોના હોસ્ટ સલમાન ખાને રવિવારે મધ્યરાત્રિ પછી કરણને વિજેતા તરીકે જાહેર કર્યો.
બંને પહેલા પણ રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. થોડા વર્ષોના રિલેશનશિપ પછી, બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે
આ એ જ શબ્દો હતા જેના પડઘાથી લગભગ અડધા કલાક સુધી સૈફ અલી ખાનના ફ્લેટમાં આતંકનું વાતાવરણ સર્જાયું
બાંદ્રા પોલીસે એક સંદિગ્ધની અટકાયત કરી છે. તેમજ પોલીસ મથકમાં સંદિગ્દ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અભિનેત્રી તેના જીવન વિશેની અંગત પોસ્ટ્સ તેમજ પ્રેરણાદાયી પોસ્ટ્સ શેર કરતી રહે છે
સૈફ અલી ખાનના શરીર પર છ જગ્યાએ ઈજા થઈ છે, જેમાંથી બે જગ્યાએ ઈજાઓ ગંભીર
શંકાસ્પદ વ્યક્તિ બાજુની ઇમારત પરથી કૂદીને સૈફ અલી ખાનની ઇમારતમાં પ્રવેશ્યો હતો, પોલીસે ઘણા મહત્વપૂર્ણ ખુલાસા કર્યા
મુંબઈ પોલીસની કુલ 15 ટીમો હુમલાખોરોને શોધવામાં રોકાયેલી છે
પોતાની લાગણીઓ વ્યક્ત કરતા તેમણે લખ્યું, "રાત્રિ શૂટિંગથી દિવસની શિફ્ટમાં આવવાનો થાક વાસ્તવિક છે."