બિગ બી, દીપિકા પાદુકોણ, સ્વર્ગસ્થ ઇરફાન ખાન અભિનીત ફિલ્મ 'પીકુ' 9 મેના રોજ ફરીથી રિલીઝ થશે
અભિનેત્રી દીપિકા પાદુકોણે શેર કર્યું કે 9 મેના રોજ ફરીથી રિલીઝ થનારી આ ફિલ્મ હંમેશા તેના હૃદયમાં રહેશે.
અભિનેત્રી દીપિકા પાદુકોણે શેર કર્યું કે 9 મેના રોજ ફરીથી રિલીઝ થનારી આ ફિલ્મ હંમેશા તેના હૃદયમાં રહેશે.
આ એક્ટર કરતા તેની પત્નીની નેટવર્થ છે વધારે
મુંબઈના વરલી સ્થિત પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર અભિનેતાને ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા.
જયા બચ્ચને થોડા દિવસો પહેલા અક્ષય કુમારની ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથાની ટીકા કરી હતી.
કેન્સરની સારવાર દરમિયાન અભિનેત્રી હિના ખાન તેના રેડ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી
આ ફિલ્મ પહેલા ૧૧ એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ બ્રાહ્મણ જૂથોએ તેના પર 'એકતરફી ચિત્રણ'નો આરોપ લગાવ્યા બાદ હવે તેને ૨૧ એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.